મળ્યા આપડે કાલની વાત છે છુટા પડી જસુ આજની વાત છે મુબારક તુજ્હને યે ઘડી યે દિવસ મળ્યા સજન જે ઘડી જે દિવસ સખી રી તારા લગન થશે શાહનાયી વાગશે , ધૂળ વાગશે સાખી રી તારી વિદાઈ થશે આમારી આખોં…
શું ભૂલ થઇ…..
તમારી નારાઝગી ની શું છે વાજા કેમ આપી રહયા છો મુજ્હને આ સજા થઇ છે મુજ્હથી નાની ખાતા પણ દિલ પર નહિ આ લેતા કેમ છે આટલી બધી નારાઝગી આ વાત નથી આટલી વ્યાજબી તમરો પત્ર વાચવા તરસી રહયો ચુ…