Bee Pee

શું ભૂલ થઇ…..

તમારી નારાઝગી ની શું છે વાજા
કેમ આપી રહયા છો મુજ્હને આ સજા

થઇ છે મુજ્હથી નાની ખાતા
પણ દિલ પર નહિ આ લેતા

કેમ છે આટલી બધી નારાઝગી
આ વાત નથી આટલી વ્યાજબી

તમરો પત્ર વાચવા તરસી રહયો ચુ
એક ગોસ્તી કરી શકું યાચના કરી રહ્યો ચુ

નાં થઇ જતા મુજ્હ થી દૂર
કઈ નથી મારું તમારા સિવાય મારા હઝૂર

માફી માંગી રહ્યો ચુ દિલથી
નહિ મળ્યા જો જલ્દી થી
રહી જશે આફ્સૂસ શું ભૂલ થઇ…..

One of the poems written now few years ago some 8-9 years ago.Now have lost touch with writing may be will get into rhythm soon..