Bee Pee

મુબારક તુજ્હને

મળ્યા આપડે કાલની વાત છે
છુટા પડી જસુ આજની વાત છે

મુબારક તુજ્હને યે ઘડી યે દિવસ
મળ્યા સજન જે ઘડી જે દિવસ

સખી રી તારા લગન થશે
શાહનાયી વાગશે , ધૂળ વાગશે
સાખી રી તારી વિદાઈ થશે
આમારી આખોં માં ગંગા જમના વેહ્શે

તારી દરયેક યાદને
તારી મુલાકાત ને
સાજાવી રાખશું હ્રિદય માં
પરોવી રાખશું મંડા માં

પણ સખીરી
આ આજનો પલ
મુબારક છે તુજ્હને